ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી, સિકયુરિટી ગાર્ડની ભરતી [OJAS Bharti]

■ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફીર્સે સાસાયટી, ગુ.રા. અમદાવાદ ખાતે સીક્યુરીટી ગાર્ડ એક્સમૅનની 1320 ખાલી જગ્યાઓ ભરવા માટે નિવૃત્ત ભૂમિદળ/ નૌકાદળ / વાઈદળ / CRPF/BSF /CISF / SSB / ITBP જેવા/ પોલીસ / SRP /ડ્રોમગાર્ડઝ નિવૃત્ત/ રાજીનામુ આપેલ હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ કીન્સ્ટેબલ/ASI અને તેની સમકક્ષ હોદો ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
■ સીક્યુરીટી ગાર્ડે એક્સમેનની ભરતી અંગેની તમામ સૂચનાઓ તા.01-08-2022ના રોજ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સૂચનાઓ કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. 01-08-2022 (બપોર ક્લાક 13:00) થી તા. 15-08-2022 (રાત્રીના કલાક 11:59 સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in જઈ એક્સમેન સીક્યુરીટી ગાર્ડની ભરતીની જાહેરાતના પેઇજ ઉપર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Advt.NoGISFS/202223/1
PostSecurity Guard - 202223
ClassNA
DepartmentOther
Description / DutiesSecurity Guard
PayScale17,830(with Bonus,PF,ESIC, Graituty,Leave,Uniform Allowances & After deduction Net Salary Rs.12,505/
ProbationNA
AgeNA
PH DescriptionNA
Essential/Desirable QualificaitonNA
Experience(If any) DescriptionNA
Any Other ConditionsNA
■ ઉમેદવાર ને ફોર્મ ભરવાની સૂચના:-

◆ ઉમેદવારે સ્વયં અથવા ઇન્ટરનેટ જાણકારની મદદથી પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની ઇમેજ 15 KB અને સીગ્નેચરની ઇમેજ 15 KB સાઇઝથી વધે નહી તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી અરજી પત્રકમાં અપલોડ કરવાના રહેશે.
◆ આ ભરતી માટે કુલ 1320 સીક્યુરીટી ગાર્ડે એક્સમેનની જગ્યાઓ ભરવામાં આવનાર છે.આ જગ્યાઓ ગુજરાતમાં આવેલ GISFS સલામતીના પોઇન્ટો માટેની રહેશે. શક્ય હશે ત્યાં સુધી પસંદગીના જીલ્લામાં નિમણુંક આપવાની અગ્રતા આપવામાં આવશે.પરંતુ જગ્યા ખાલી ન હોવાના સંજોગોમાં રાજ્યના કોઇપણ જીલ્લામાં નિમણુંક આપવામાં આવશે.
◆ હોમગાર્ડના ઉમેદવારોએ પોતાનુ આઇકાર્ડ અસલમાં રજુ કરવાનું રહેશે. અસલમાં ન હોય તો તેની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે હોમગાર્ડઝમાંથી નિવૃત્ત થયેલ હોય અથવા હોમગાર્ડમાંથી રાજીનામુ આપવામાં આવેલ હોય તો સંબંધિત જીલ્લાના હોમગાર્ડઝના કમાન્ડન્ટની સહીવાળી પત્ર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
◆ જે ઉમેદવારનું તા. 15-08-2022 સુધીમાં રાજીનામું મંજુર કરવામાં આવેલ હી તો તે માન્ય રાખવામાં આવશે.ત્યાર પછીની તારીખમાં આપેલ કે મંજુર થયેલ રાજીનામું માન્ય રાખવામાં આવશે નહી. ફક્ત એક્સમેન માટેની ભરતી હોવાથી નિવૃત્ત થયેલ કે રાજીનામુ આપેલ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.

ફોર્મ ભરવા માટે :અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે :અહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post